Showing posts with label Puzzle. Show all posts
Showing posts with label Puzzle. Show all posts

Wednesday, July 14, 2010

End Game

આજે નાના મગજની ધોરી નસોને અલગ રીતે પણ ખેંચવી છે. એક કોયડાની ચર્ચા કરવી છે અને એના
વડે કશુક જાણવા પ્રયત્ન પણ કરીશું. જે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઈન્ટરવ્યું અથવા
તો શોખ માટે પણ ઉપયોગી નીવડશે.
ચાલો કોયડાની શરૂઆત આ રીતે કરીએ. ચેસ બોર્ડમાં કુલ કેટલા ચોરસ તમે બતાવી શકો ? છે ને
સિમ્પલ પઝલ ! પણ ઉતાવળ ના કરશો, ઘણા તો બોલી પણ ચુક્યા હશે કે ચોસઠ! વેઇટ, તમારો
જવાબ 1x1 ના ચોરસ માટે સાચો છે પણ આપણો પ્રશ્ન તો તમામ પ્રકારના ચોરસ શોધવાનો છે.
સારું તો લગાવો તમારું મગજ અને અમને લખી મોકલો તમારો જવાબ alpesh.bhalala@gmail.com
પર. આવતા અંકે આ પઝલને વિસ્તારથી સમજીશું અને એનો વિસ્તાર પણ કરીશું!